Jobs

શ્રી ઉમિયા પરિવાર એજ્યુકેશન ટ્રસ્ટ – સીદસર સંચાલિત

શ્રી વિજાપુરા વિદ્યાસંકુલ – સીદસર

ઉમેદવાર માટે અરજી પત્રક

અગત્યની સુચનાઓ.

  • નીચેનામાંથી આપ જે કેટેગેરી માટે ઉમેદવારી નોંધાવવા માગતા હો તે કેટેગેરી પસંદ કરો.
  • કોઇ પણ એક કેટેગેરી માટે માત્ર એક જ ફોર્મ ભરવાનું રહેશે. એક થી વધારે ફોર્મ ભરવા નહીં.
  • ફોર્મની બધી વિગત અંગ્રેજી માં ભરવાની રહેશે.
  • તમારો ફોટોગ્રાફ 10Kb સાઇઝમાં કરી ત્યારબાદ જ અપલોડ કરવો.
  • ફોર્મ કન્ફોર્મ કર્યા બાદ તમારા ઇ-મેઇલ એડ્રેસ પર એક કન્ફોર્મેશન મેસેઝ આવશે તે ચકાસી લેવો.
  • ફોર્મ ભરતી વખતે કોઇ પ્રશ્ર્ન હોય અથવા મદદ માટે નીચેના હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરવો.
  • હેલ્પલાઇન નંબર – (02898) 274571 (સમય – 9:00 am to 6:00 pm)