Jobs
શ્રી ઉમિયા પરિવાર એજ્યુકેશન ટ્રસ્ટ – સીદસર સંચાલિત
શ્રી વિજાપુરા વિદ્યાસંકુલ – સીદસર
ઉમેદવાર માટે અરજી પત્રક
અગત્યની સુચનાઓ.
- નીચેનામાંથી આપ જે કેટેગેરી માટે ઉમેદવારી નોંધાવવા માગતા હો તે કેટેગેરી પસંદ કરો.
- કોઇ પણ એક કેટેગેરી માટે માત્ર એક જ ફોર્મ ભરવાનું રહેશે. એક થી વધારે ફોર્મ ભરવા નહીં.
- ફોર્મની બધી વિગત અંગ્રેજી માં ભરવાની રહેશે.
- તમારો ફોટોગ્રાફ 10Kb સાઇઝમાં કરી ત્યારબાદ જ અપલોડ કરવો.
- ફોર્મ કન્ફોર્મ કર્યા બાદ તમારા ઇ-મેઇલ એડ્રેસ પર એક કન્ફોર્મેશન મેસેઝ આવશે તે ચકાસી લેવો.
- ફોર્મ ભરતી વખતે કોઇ પ્રશ્ર્ન હોય અથવા મદદ માટે નીચેના હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરવો.
- હેલ્પલાઇન નંબર – (02898) 274571 (સમય – 9:00 am to 6:00 pm)