ધ્રોલ કેન્દ્રના સ્થળમાં ફેરફાર બાબત સુચના
ધ્રોલ પરીક્ષા કેન્દ્રના સ્થળમાં ફેરફાર કરવામાં આવેલ છે. જે ધ્રોલ કેન્દ્રમાં પરીક્ષા આપતા વિદ્યાર્થીઓએ ધ્યાનમાં લેવું
જુનુ કેન્દ્ર - શ્રી જી. એમ. પટેલ કન્યા વિધાલય, ધ્રોલ
નવુ કેન્દ્ર - સનરાઈઝ સ્કુલ (જામનગર રાજકોટ હાઇવે, જ્યોતિ પાર્ક, ધ્રોલ)
પરીક્ષા તારીખ: 08-02-2026, રવિવાર
પરીક્ષાનો સમય: સવારે 10-00 થી 1-00
ફોર્મ ભરતી વખતે જે મોબાઈલ નંબર રજીસ્ટર કરાવેલ તે મોબાઈલ નંબર નીચે જણાવેલ બોક્સ મા દાખલ કરી ને સીટ નંબર મેળવવા.