
| બ્રિલિયન્ટ સ્ટુડન્ટ સ્કોલરશીપ પરિક્ષા | |||
| અરજી પત્રક વર્ષ - 2026 | |||
| || સુચના || એક વિદ્યાર્થીએ એક જ ફોર્મ ભરવાનું રહશે. ફોર્મ ભરવામાં કોઈ ભૂલ થઇ હોય તો તેનો સુધારો કરવા માટે નીચેના હેલ્પલાઇન નંબર પર ફોન કરી સુધારો કરાવવો. બીજુ ફોર્મ ભરવું નહી. ફોર્મ ભરવાની છેલી તારીખ : 25-01-2026 ફોર્મની પ્રિન્ટ માત્ર પરીક્ષાર્થીઓ માટે જ છે, તેને કોઈ પણ જગ્યાએ જમા કરાવવાની રહેશે નહી. પરીક્ષા માટે આપેલ પૈકી કોઈ એક જ સેન્ટર પસંદ કરવાનું રહેશે. હેલ્પલાઇન નંબર : 9173274575 મોં. 8866274571 પસંદગી પામેલ વિદ્યાર્થી અને તેમના માતા - પિતા વ્યસન મુક્ત હશે તેમને જ બ્રિલિયન્ટ સ્કોલરશીપનો લાભ મળવા પાત્ર રહેશે. |